WhatsApp ગ્રૂપમાં જોડાવો!

આરોગ્ય વિભાગ ભરતી: અમદાવાદમાં આરોગ્ય વિભાગમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર 2023.

Spread the love

આરોગ્ય વિભાગ ભરતી: AMC Recruitment 2023: આરોગ્ય ભરતી 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે અમદાવાદ શહેરમાં આરોગ્ય વિભાગ ભરતીમાં ભરતી પ્રક્રિયા હાથ ધારવામાં આવી છે. આ ભરતીમાં નિયત લયકાત ધરાવતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારો 7 ઓક્ટોબર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. તેમજ આ ભરતીમાં અરજી કરવા માટે ઓનલાઈન કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા આજરોજથી શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો વહેલા સર પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. આવો જોઈએ આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી.

આરોગ્ય વિભાગ ભરતી 2023

આર્ટીકલનું નામઆરોગ્ય વિભાગ ભરતી
સંસ્થાનું નામજિલ્લા આરોગ્ય સોસાયટી અમદાવાદ
જગ્યાનું નામસામુદાયિક આરોગ્ય અધિકારી
કુલ જગ્યા20
નોકરીનું સ્થળ અમદાવાદ
અરજી મોડઓનલાઈન
અરજી કરવાનું છેલ્લી તારીખ07 ઓક્ટોબર 2023
ઓફિશિયલ વેબસાઇટhttps://ahmedabadcity.gov.in/

આ પણ વાંચો: ICC World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 માં ઉતરશે આ 10 દેશના 10 મહારથી કેપ્ટન, કોણ કોના પર ભારી.

અગત્યની તારીખ

આ આરોગ્ય વિભાગ ભરતી માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

  • ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 29 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 30 સપ્ટેમ્બર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર 2023

જગ્યાનું નામ

આ આરોગ્ય વિભાગ ભરતી નીચે મુજબની જગ્યા પર ભરતી કરવાંમાં આવશે.

  • સામુદાયિક આરોગ્ય અધિકારી

કુલ જગ્યા

આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે જગ્યા નિયત કરવામાં આવેલ છે. જે નીચે મુજબ દર્શાવવામાં આવી છે.

જગ્યાનું નામકુલ જગ્યા
સામુદાયિક આરોગ્ય અધિકારી20
કુલ જગ્યા20

આ પણ વાંચો: How to create a WhatsApp Channel

શૈક્ષણિક લાયકાત

BAMS / GNM / B. SC. નર્સિંગ સાથે SIHFW વડોદરા દ્વારા બ્રાંડેડ સરકાર માન્ય સંસ્થા મા સર્ટિફિકેટ કોર્ષ ઇન કૉમ્યુનિટી હેલ્થ (બ્રિજ કોર્ષ) કરેલ (આ ઉમેદવારોને ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા CCCH નો કોર્ષ B.SC નર્સિંગ તથા પોસ્ટ બેઝિક નર્સિંગના કોર્ષમાં જુલાઇ 2020 થી સામેલ કરેલ હોય તેવી સંસ્થાઑ ખાતે થી જુલાઇ 2020 કે ત્યાર બાદ પાસ થયેલ હોય તેવા B.SC નર્સિંગ પાસ થયેલ ઉમેદવારો

આ તમામ પોસ્ટ માટે વધારે શૈક્ષણિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

વય મર્યાદા

આ આરોગ્ય વિભાગ ભરતી માં ઉમેદવારોની વયમર્યાદા 40 વર્ષ નિયત કરેલ છે તેમજ વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરવો.

પસંદગી પ્રક્રિયા

આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી ઓનલાઈન અરજી કર્યા બાદ મેરિટના આધારે કરવામાં આવશે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

આ પણ વાંચો: Shikshan Sahay yojana Gujarat

પગાર ધોરણ

આ ભરતી માં ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ આપવામાં આવશે.

જગ્યાનું નામપગાર ધોરણ
સામુદાયિક આરોગ્ય અધિકારી25,000 ફિક્સ + 10,000 સુધી પરફોમન્સ લીંક ઇન્સેન્ટિવ

અરજી કરવાની રીત

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકાશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspxપર જઈને પોતાનું રજીસ્ટ્રેશન કરો.
  • હવે તમને મળેલ ID અને Password ની મદદ થી લૉગિન કરો.
  • ત્યાર બાદ જરૂરી માહિતી દાખલ કરો.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરો.
  • હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરો.
  • ત્યારે બાદ ફાઇનલ સબમિટ કરો.
  • ભવિષ્યના રેફરન્સ માટે અરજીની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લીંક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહિં ક્લીક કરો
રજીસ્ટ્રેશન કરવા માટેઅહિં ક્લીક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહિં ક્લીક કરો
હોમ પેજઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોClick here

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top