WhatsApp ગ્રૂપમાં જોડાવો!

કોન્સટેબલ ભરતી 2023

Spread the love

કોન્સટેબલ ભરતી 2023: SSC GDમાં 10 પાસ ઉમેદવારો માટે કોન્સ્ટેબલની કુલ 75768 જગ્યા પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023

કોન્સટેબલ ભરતી 2023: SSC GD Constable Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે કોન્સટેબલ ભરતી 2023 એટ્લે કે સ્ટાફ સિલેકશન કમિશનમાં CISF, BSF, આસામ રાઈફલ્સ તેમજ વિવિધ પોસ્ટ પર ભરતીની જાહેરાત બહાર પાડવાંમા આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 28 ડિસેમ્બર 2023 સુધી પોતાની અરજી કરી શકે છે. જેમાં વિવિધ પોસ્ટ પર કુલ 75768 જેટલી જગ્યા પર મોટી ભરતી કરવાં આવશે.જેની સંપૂર્ણ માહિતી આપણે નીચે મુજબ જોઈએ.

કોન્સટેબલ ભરતી 2023

આર્ટિકલનું નામ કોન્સટેબલ ભરતી 2023
ભરતી સંસ્થા SSC GD (સ્ટાફ સિલેકશન કમિશન)
વર્ષ 2023
કુલ જગ્યા 75768
જગ્યાનું નામ કોન્સટેબલ તેમજ વિવિધ
નોકરી સ્થળ ભારત
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 28 ડિસેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટ https://ssc.nic.in/

અગત્યની તારીખ

આ કોન્સટેબલ ભરતી 2023 માં અગત્યની તારીખો નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 20 નવેમ્બર 2023
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત તારીખ 24 નવેમ્બર 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ તારીખ 28 ડિસેમ્બર 2023
ઓનલાઈન અરજી ફી ભરવા માટેની છેલ્લી તારીખ 29 ડિસેમ્બર 2023

જગ્યાનું નામ.

BSF
CISF
CRPF
SSB
ITBP
AR
SSF

કુલ જગ્યા

આ કોન્સટેબલ ભરતી 2023 માં કુલ 75768 જગ્યા પર ભરતી કરવાની છે .

શૈક્ષણિક લાયકાત

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત 10 પાસ નિયત કરેલ છે. તથા વધુ માહિતી માટે ડિટેઇલ નોટિફિકેશન નો અભ્યાસ કરો.

પસંદગી પ્રક્રિયા

આ ક્લાર્ક ભરતી ની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી નીચે મુજબ કરવામાં આવશે.આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર બેઇઝ પરીક્ષા તથા ફિઝિકલ પરીક્ષા તથા ડૉક્યુમેન્ટ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. છે.

તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.

અરજી ફી

આ કોન્સટેબલ ભરતી 2023 આવી છે જેમાં ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી ભરવાની રહેશે.

અરજી કરવાની રીત.

સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://ssc.nic.in/ પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ત્યારબાદ લૉગિન કરવાનું રહેશે. અને જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે.
હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે..
ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
હવે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
ત્યારબાદ ભવિષ્યના અનુસંધાને અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top