WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ભારતનું સૌથી સસ્તું ડ્રાયફ્રૂટ માર્કેટ : આ છે ભારતનું સૌથી સસ્તું ડ્રાયફૂડ માર્કેટ જ્યાં મળે છે ₹40 માં બદામ અને 30 રૂપિયામાં કાજુ, 

Spread the love

ભારતનું સૌથી સસ્તું ડ્રાયફ્રૂટ માર્કેટ : આ છે ભારતનું સૌથી સસ્તું ડ્રાયફૂડ માર્કેટ જ્યાં મળે છે ₹40 માં બદામ અને 30 રૂપિયામાં કાજુ, 

ભારતનું સૌથી સસ્તું ડ્રાયફ્રૂટ માર્કેટ : મોટાભાગના લોકો શિયાળા દરમિયાન ડ્રાયફ્રુટ નું સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરતા હોય છે અને કોરોના કાર્ડ બાદ મોટાભાગના લોકો ડ્રાયફ્રુટ ના સેવન તરફ ખૂબ પડ્યા વળ્યાં છે. પરંતુ દરેક લોકો માટે ડ્રાયફ્રુટની ખરીદી એ સરળ નથી કેમકે ડ્રાયફૂડના ભાવ ખૂબ વધારે હોય છે એમાં કાજુ અને બદામ જેવા ડ્રાયફ્રુટ ના ભાવ આસમાને હોય છે તેમજ શિયાળામાં તેમનો ભાવ ખૂબ વધી જતો હોય છે. શિયાળા દરમિયાન ઇમ્યુનિટી વધારવા માટે અને ઠંડીથી બચવા માટે મોટાભાગના લોકો ડ્રાયફ્રૂટનું સેવન કરતા હોય છે. આજે આપણે એવા ડ્રાયફ્રૂટના માર્કેટ વિશે જાણવાના છીએ જ્યાં શિયાળામાં પણ ખુબ સસ્તા ભાવે કાજુ બદામ જેવા ડ્રાયફોડ મળી રહેતા હોય છે 

આ છે ડ્રાયફ્રૂટનું સૌથી સસ્તું ભારતનું માર્કેટ

 ડ્રાય ફૂડની આમ તો આખું વર્ષે ડિમાન્ડ રહેતી હોય છે પરંતુ ખાસ કરીને શિયાળામાં ડ્રાયફ્રુટની ડિમાન્ડમાં ખૂબ વધારે વધારો જોવા મળતો હોય છે જેના લીધે ડ્રાયફ્રુટ ના ભાવમાં પણ શિયાળા દરમિયાન ખૂબ વધારે ઉછાળો આવતો હોય છે. ડ્રાય ફૂડ ખૂબ મોંઘા હોવાને કારણે સામાન્ય માણસો માટે ખરીદવા અઘરા બની જતા હોય છે પરંતુ દેશમાં એવા પણ અનેક માર્કેટ ઓ આવેલા છે જ્યાં શાકભાજીના ભાવે ડ્રાયફ્રુટ હાલ વેચાઈ રહ્યા છે.

 દરેક લોકોને એ જાણવાની જગ્યાસા થાય કે આવું ડ્રાયફૂડનો સસ્તું માર્કેટ ક્યાં આવેલું છે જ્યાં શાકભાજીના ભાવે ડ્રાય ફૂડ મળી રહે છે. બધા લોકો જાણે છે તે રીતે માર્કેટમાં સામાન્ય રીતે કાજુ બદામ 900 થી 1000 રૂપિયા કિલોના ભાવે મળતા હોય છે પરંતુ અહીં એક એવું ડ્રાય ફૂડ માર્કેટ વિશે આપણે જાણવા જઈ રહ્યા છીએ કે જ્યાં ખુબ સસ્તા ભાવે ડ્રાયફૂડ મળી રહ્યા છે.

 જામતાડા ડ્રાયફૂડ માર્કેટ

 ઝારખંડ નો એક જિલ્લો છે જ્યાં તમને અહીં સો રૂપિયાની અંદર મનપસંદ ડ્રાયફ્રુટ મળી જશે એ જિલ્લાનું નામ છે જામતાળા. ભલે તેનું નામ આપણે ઓનલાઇન કેમ માટે સાંભળ્યું હોય પરંતુ જામતાળામાં સસ્તા કાજુ માટે પણ ખૂબ જ ફેમસ છે અને તેને કાજુનગરી તરીકે પણ ઓળખવામાં આવે છે અહીં દર વર્ષે હજારો ટન કાજુ ઉત્પન્ન થાય છે.

 જામતાળા માં મળે છે 40 રૂપિયા કિલો બદામ અને 30 રૂપિયા કિલો કાજુ.

 આપણે 1000 રૂપિયા કિલો મળતી બદામ જામતાળાના ડ્રાયફ્રુટ માર્કેટમાં ૪૦ રૂપિયા મળી રહેશે અને 900 રૂપિયા કિલો મળતા કાજુ અહીં 30 રૂપિયા મળી જશે. જામતાળામાં સસ્તા કાજુ બદામમાં મળવા પાછળનો મુખ્ય કારણ એ છે કે ત્યાં આનું ઉત્પાદન ખૂબ મોટા પાયા થાય છે. જામતાડાના એક ગામમાં લગભગ 50 એકરમાં કાજુની ખેતી કરવામાં આવે છે. અહીં કાજુના મોટા મોટા બગીચા આવેલા છે.

અન્ય જાણવા જેવી માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top