AFMSમા ભરતી: AFMS મા મેડિકલ ઓફિસરની 650 જગ્યા પર ભરતી, પગાર ધોરણ 85000 સુધી
AFMSમા ભરતી: AFMS Recruitment 2023: મેડિકલ ઓફિસરની ભરતી: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે AFMSમા ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે કુલ 650 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 05 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. જેમાં 85000 સુધીનું પગાર ધોરણ આપવામાં આવશે. આવો જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.
AFMSમા ભરતી
આર્ટિકલનું નામ AFMSમા ભરતી
સંસ્થા સશસ્ત્ર સેના ચીકીત્સા સેવા
પોસ્ટનું નામ મેડિકલ ઓફિસર
કુલ જગ્યા 650
અરજી મોડ ઓનલાઈન
અરજી કરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023
ઓફિશિયલ વેબસાઇટ https://amcsscentry.gov.in/
અગત્યની તારીખ
આ AFMSમા ભરતી આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 16 ઓક્ટોબર 2023
ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 16 ઓક્ટોબર 2023
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023.
જગ્યાનું નામ
આ AFMSમા ભરતી આવી છે તેના માટેની નીચે મુજબ દર્શાવવામાં આવેલી જગ્યા પર ભરતી કરવામાં આવશે.મેડિકલ ઓફિસર.
કુલ જગ્યા
આ સશસ્ત્ર સેના ચીકીત્સા સેવા મા ભરતી આવી છે તેના વિવિધ પોસ્ટ પ્રમાણે 650જેટલી જગ્યા ભરવાની છે. જે નીચે મુજબ દર્શાવવમાં આવી છે.
જગ્યાનુ નામ કુલ જગ્યા
મેડિકલ ઓફિસર (પુરુષ) 585
મેડિકલ ઓફિસર (સ્ત્રી) 65
કુલ જગ્યા 650
શૈક્ષણિક લાયકાત
અરજદાર પાસે રાષ્ટ્રીયમાં સમાવિષ્ટ તબીબી લાયકાત હોવી આવશ્યક છે. મેડિકલ કાઉન્સિલ એક્ટ, 2019. અરજદાર પાસે કોઈપણ રાજ્યના મેડિકલમાંથી કાયમી નોંધણી હોવી આવશ્યક છે કાઉન્સિલ/NMC/MCI. રાજ્ય મેડિકલ કાઉન્સિલ /NBE/NMC દ્વારા માન્યતા પ્રાપ્ત પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધારકો,પણ અરજી કરી શકે છે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
વય મર્યાદા
આ ભરતી માટે દરેક પોસ્ટ માટેની વય મર્યાદા 30 વર્ષ નિયત કરેલ છે.
પસંદગી પ્રક્રિયા
આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી અરજી ફોર્મ ભર્યા બાદ નીચે મુજબની પ્રક્રિયામાં થશે.ઇન્ટરવ્યુ
ડૉક્યુમેન્ટ વેરિફિકેશન
મેડિકલ ચેક આપ
તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો. જેમાં પરીક્ષા પેટર્ન આપેલી છે.
પગાર ધોરણ
AFMSમા ભરતી આવી છે તેના માટે ઉમેદવારની પસંદગી પામ્યા બાદ નીચે મુજબ પગાર ધોરણ આ મુજબ આપવામાં આવશે.આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસમાં કમિશનિંગ પર ડૉક્ટર્સ હશે. ડિફેન્સ પે મેટ્રિક્સના 10B સ્તરમાં કેપ્ટન (અથવા નેવી/એર ફોર્સમાં સમકક્ષ રેન્ક)નો દરજ્જો આપવામાં આવ્યો. BP રૂ. 61300 + MSP રૂ. શહેરની શ્રેણી મુજબ 15500 + HRA (જો લાગુ હોય તો), (એટલે કે X, Y, Z,જ્યાં અધિકારીની પોસ્ટ છે) + પ્રચલિત દરે એનપીએ + પરિવહન ભથ્થું રૂ. 3600-7200 મુજબ, શહેરની શ્રેણી, (એટલે કે X, Y, Z જ્યાં અધિકારીની પોસ્ટ છે) + ડ્રેસ ભથ્થું રૂ. 20,000 છે (વાર્ષિક) અને પ્રચલિત દર મુજબ મોંઘવારી ભથ્થું. વધુમાં, અધિકારીઓને રાશન અથવા બદલામાં રાશન ભથ્થું (પોસ્ટિંગ અને તે અસરની સૂચનાના સ્થાન મુજબ) સબસિડી આવાસ અને સંલગ્ન સુવિધાઓ. પીજી ડિગ્રી ધારકો પીજી ભથ્થું અથવા નિષ્ણાત માટે પાત્ર છે સમય-સમય પર લાગુ થતા તાલીમ નિયમો અનુસાર વર્ગીકૃત નિષ્ણાત તરીકે નિયુક્ત થવા પર ચૂકવણી કરો. માં,વધુમાં, અધિકારીઓ 60 દિવસની વાર્ષિક રજા અને વર્ષમાં 20 દિવસની કેઝ્યુઅલ રજા, રજા માટે હકદાર છે. મુસાફરી કન્સેશન (LTC), આશ્રિત માતા-પિતા, જૂથ સહિત સ્વ અને પરિવાર માટે મફત તબીબી સેવાઓ વીમા અને કેન્ટીન સ્ટોર્સ ડેપો (CSD) સુવિધા.
વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ કરો.
અરજી કરવાની રીત.
સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://amcsscentry.gov.in/ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
હવે ID અને passwordની મદદથી લોગીના કરવાનું રહેશે.
ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
હવે જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
ત્યાર પછી ભવિષ્ય માટે આ ભરેલ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
અગત્યની લિન્ક
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઇટ માટે | અહી ક્લિક કરો |
અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
ઓફિશિયલ નોટિફિકેશન માટે | અહી ક્લિક કરો |
હોમ પેજ | અહી ક્લિક કરો |