WhatsApp ગ્રૂપમાં જોડાવો!

BHEL ભરતી 2023

Spread the love

BHEL ભરતી 2023: ભારત હેવી ઈલેક્ટ્રિકલ લિમિટેડમાં વિવિધ પોસ્ટ પર ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023.

BHEL ભરતી 2023: BHEL Recruitment 2023: નોકરીની શોધ કરતાં ઉમેદવારો માટે ભારતની સરકારી કંપની ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડ વિભાગમાં BHEL ભરતી 2023 માટે ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે આ ભરતીમાં વિવિધ પોસ્ટ પ્રમાણે કુલ 75 જગ્યા પર ભરતી હાથ ધરવામાં આવી છે. આ ભરતીમાં નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક સુવર્ણ તક છે. જેમાં ઉમેદવારો 18 નવેમ્બર 2023 સુધી પોતાની ઓનલાઈન અરજી કરી શકે છે. આવી જોઈએ વધુ માહિતી નીચે મુજબ જોઈએ.

BHEL ભરતી 2023

  • આર્ટિકલનું નામ BHEL ભરતી 2023
  • સંસ્થા ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ
  • પોસ્ટનું નામ વિવિધ
  • કુલ જગ્યા 75
  • અરજી મોડ ઓનલાઈન
  • અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023
  • ઓફિશિયલ વેબસાઇટ https://bhel.com/

અગત્યની તારીખ

  • આ BHEL ભરતી 2023 આવી છે તેના માટેની અગત્યની તારીખ નીચે મુજબ દર્શાવવામાં આવી છે.ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડ્યા તારીખ 18 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ 25 ઓક્ટોબર 2023
  • ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 15 નવેમ્બર 2023.

જગ્યાનું નામ

આ BHEL ભરતી 2023 આવી છે તે સુપર વાઇઝર ટ્રેઈની જગ્યા પર કુલ 75 જગ્યા પર ભરતી કરવામાં આવશે.

કુલ જગ્યા

આ ભારત હેવી એલેક્ટિકલ લિમિટેડ વિભાગમાં ભરતી આવી છે તે વિવિધ જગ્યા પર કુલ 75 જગ્યા પર ભરતી કરવામાં આવશે. જે નીચે મુજબ છે.

  • જગ્યાનું નામ કુલ જગ્યા
  • સુપર વાઇઝર ટ્રેઈની 75
  • કુલ જગ્યા 75

શૈક્ષણિક લાયકાત

આ ભારત હેવી ઈલેક્ટ્રોનિક લિમિટેડની આ ભરતીમાં આ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત નિયત કરેલ છે. જેના માટે તમે ઓફિશિયલ નોટિફિકેશન નો ઉપયોગ કરો.

વયમર્યાદા

આ BHEL ભરતી 2023 માટે અરજી કરનાર ઉમેદવારની ઉમર 18 થી લઈને 27 વર્ષ સુધી છે. તથા આરક્ષિત કેટેગરીના ઉમેદવારોને વાય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર છે.
પસંદગી પ્રક્રિયાઉમેદવારોની પસંદગી પરિક્ષા, ઇન્ટરવ્યુ, મેડિકલ વગેરે દ્વારા કરવામાં આવશે. તથા વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશનનો અભ્યાસ અવશ્ય કરવો.

પગાર ધોરણ

આ ભારત હેવી ઇલેક્ટ્રિકલ લિમિટેડની આ ભરતી 2023 પગાર ધોરણ માતે ઓફિશિયલ નોટિફિકેશનઑ અભ્યાસ કરો.

અરજી કરવાની રીત.

  • સૌપ્રથમ તો તમે નોટિફિકેશનનો અભ્યાસ કરી ચકશો કે તમે આ ભરતી માટે લાયક છો કે નહીં.
  • ત્યાર બાદ ઓફિશિયલ વેબસાઈટ https://bhel.com/recruitment પર જઈને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • રજીસ્ટ્રેશન કર્યા બાદ ID અને PASSWORD ની મદદ થી લૉગિન કરવાનું રહેશે.
  • ત્યાર બાદ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
  • બાદમાં જરૂરી આધાર પુરાવાઓ અપલોડ કરવાના રહેશે.
  • ત્યાર બાદ ફાઇનલ સબમિટ આપી દેવાનું રહેશે.
  • હવે ઓનલાઈન અરજી ફી ભરવાની રહેશે.
  • ત્યાર પછી ભવિષ્ય માટે આ ભરેલ ઓનલાઈન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

અગત્યની લિન્ક

ઓફિશિયલ વેબસાઇટ માટેઅહી ક્લિક કરો
અરજી કરવા માટેઅહી ક્લિક કરો
ઓફિશિયલ નોટિફિકેશન માટેઅહી ક્લિક કરો
હોમ પેજઅહી ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરોઅહી ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top