fastag kyc : નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એન એચએઆઇએ પોતાની વન વેહિકલ વનફાસ્ટેગને અમલી બનાવી રહી છે એટલે કે હવેથી એક વાહનમાં એક જ ફાસ્ટનો ઉપયોગ કરવામાં આવશે હાઇવે ઓથોરિટી એ ફાસ્ટૅગના કેવાયસીને અપડેટ કરવાની છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી 2024 સુધી રાખેલી છે. એટલે કે આ તારીખ સુધીમાં દરેક ગાડી ધારકોએ પોતાના ગાડીના ઓનલાઈન kyc ફરજિયાત છે નહીં તો અને તમારે દરેક ટોલનાકા પર વધારે ચાર્જ ચૂકવવો પડશે.
આપણે જાણીએ છીએ દરેક વાહન ચાલકો પાસે ફાસ્ટ હોય છે આ ફાસ્ટૅગ માટે કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે. ફાસ્ટેડ માં કેવાયસી અપડેટ કરાવવા માટેની સમય મર્યાદા 29 ફેબ્રુઆરી સુધી વધારવામાં આવી છે. એટલે કે 29 ફેબ્રુઆરી સુધીમાં કેવાયસી અપડેટ નહીં કરાવેલ ફાસ્ટૅગ ડી એક્ટિવેટ કરી દેવામાં આવશે. તમારે ફાસ્ટેગ નું એ કહેવાય છે
ઘરે બેઠા ઓનલાઈન કરાવવા માટે નીચે મુજબના મુદ્દાઓને ધ્યાનમાં લેવા જરૂરી છે.
ફાસ્ટૅગ માં કેવાયસી અપડેટ કરાવવું છે જરૂરી
ફાસ્ટ એગ નું કેવાયસી કરાવવાની અંતિમ તારીખ 29 ફેબ્રુઆરી 2024 છે
એક વાહનમાં એક કરતાં વધુ ફાસ્ટ ટ્રેક રજીસ્ટર કરાવેલ હોય તો કેવાયસી અપડેટ કરાવવું જરૂરી છે
ઉપરાંત એક જ ફાસ્ટ ઉપર એક કરતાં વધુ વાહનો રજીસ્ટર કરેલો હોય તો પણ કહેવાય છે અપડેટ કરાવવું પડશે
એક ફાસ્ટૅગ પર એક જ વાહન રજીસ્ટર હોય તો કહેવાય અપડેટ કરાવવાની જરૂરિયાત રહેશે નહીં.
જો તમે ફાસ્ટ નું કેવાયસી અપડેટ નથી કરાવ્યું તો ચિંતા કરવાની જરૂર રહેશે નહીં આજે આપણે સરળ સ્ટેપમાં ફાસ્ટેડ કહેવાય છે અપડેટ કરાવવાની સંપૂર્ણ પ્રોસેસ વિશે જાણીશું. જેમાં ફાસ્ટ ટ્રેક અપડેટ કરાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તેમજ ફાસ્ટ એકને ઓનલાઈન કેવી રીતે અપડેટ કરવું તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે મુજબ છે.
fastrack કે વાય સી અપડેટ કરાવવા માટે જરૂરી ડોક્યુમેન્ટ
પાસપોર્ટ
ચૂંટણી કાર્ડ
આધારકાર્ડ
ડ્રાઇવિંગ લાઇસન્સ
પાનકાર્ડ
આરસી બુક
પાસપોર્ટ સાઇઝ નો ફોટો
ફાસ્ટેગ ઓનલાઈન kyc કેવી રીતે કરશો સમજો પ્રોસેસ
સૌપ્રથમ ઓનલાઇન કેવાયસી અપડેટ કરાવવા ઉપર મુજબના ડોક્યુમેન્ટ એકત્ર કરી લો
ત્યારબાદ તમારા ફોન અથવા કમ્પ્યુટરમાં વેબસાઈટ ઓપન કરો
તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે ડેશબોર્ડમાંથી માય પ્રોફાઈલ પર ક્લિક કરવાનું રહેશે
અહીં તમારે તમારું kyc અપડેટ થયેલું છે કે નહીં તે જોઈ શકાશે
એક પેજ ખુલશે જેમાં આઈડી પ્રુફ અને એડ્રેસ પ્રોફે અપલોડ કરો અને સાથે બાકીની તમામ વિગતો ભરો
અહીં તમારો પાસપોર્ટ સાઇઝ નો ફોટો પણ અપલોડ કરવાનો રહેશે
ઉપર મુજબના સ્ટેપ અનુસરવાથી તમારું કહેવાય તેની પ્રોસેસ સંપૂર્ણ પૂરી થઈ ગઈ કહેવાય
સબમિટ કરો અને રિફ્રેશ આપો ત્યારબાદ તમારો કેવાયસી નું સ્ટેટસ પણ અહીંથી જોઈ શકશો
તમારું કેવાયસી અપડેટ થયું છે કે નહીં ચેક કરવા માટે લોગીન થઈ ડેસબોર્ડમાં માય પ્રોફાઈલ ઓપ્શનમાંથી સ્ટેટસ પર ક્લિક કરોક્લિક કરો
airtel ફાસ્ટેક કેવાયસી પ્રોસેસ
જો તમે airtel પેમેન્ટ બેંકનું ફાસ્ટેક વાપરતા હો તો તમારે નીચે મુજબ કેવાયસી અપડેટ કરાવવી
સૌપ્રથમ એરટેલની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ
ત્યારબાદ તમારા ફાસ્ટ સાથે રજીસ્ટર થયેલ મોબાઈલ નંબર થી લોગીન થાઓ.
અહીં ઉપર આપેલ પેમેન્ટ બેંક ઓપ્શન પર ક્લિક કરી તમારી પ્રોફાઈલ પર ક્લિક કરી fastak ની વિગતો અપડેટ કરી શકશો.
મહત્વની લીંક
ફાસ્ટૅગ ઓનલાઇન kyc અપડેટ કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ : અહીં ક્લિક કરો
ફાસ્ટ કેવાયસી કેવી રીતે કરવું તેનો માર્ગદર્શન વિડીયો : અહીં ક્લિક કરો
ફાસ્ટેગ ઈ કેવાયસી કરવાની અંતિમ તારીખ કઈ છે?
29 ફેબ્રુઆરી 2024
ફાસ્ટટ્રેક કેવાયસી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?