WhatsApp ગ્રૂપમાં જોડાવો!

muthoot finance પર્સનલ લોન : મથુર ફાઇનાન્સ કંપની દ્વારા મેળવો પર્સનલ લોન ફક્ત 48 કલાકમાં જ થઈ જશે અપ્રુવ, અહીંથી જાણો સંપૂર્ણ પ્રોસેસ

Spread the love

muthoot finance પર્સનલ લોન : મથુર ફાઇનાન્સ કંપની દ્વારા મેળવો પર્સનલ લોન ફક્ત 48 કલાકમાં જ થઈ જશે અપ્રુવલ

 આજના સમયમાં દરેક લોકો પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે બેંક દ્વારા લોન લેતા હોય છે જ્યારે તેમની કમાણી ઓછી હોય છે અને તેઓ પોતાના જીવન જરૂરિયાત અને મોજ શોખની વસ્તુઓ પ્રાપ્ત કરી શકતા નથી ત્યારે તે વિવિધ બેંક દ્વારા અપાતી જુદા જુદા પ્રકારની લોન લેતા હોય છે આજે અહીં આ પોસ્ટ દ્વારા તમને મુથુર ફાઇનાન્સ દ્વારા ૪૮ કલાકમાં અપૂર્વ થઈ જતી ખૂબ જ સરળ લોન વિશેની માહિતી અમે આપી રહ્યા છીએ જો તમારે પૈસાની જરૂરિયાત હોય અને લોન કરવાની ઈચ્છા હોય તો તમે આ આર્ટીકલ દ્વારા મથુર ફાઇનાન્સ માંથી કેવી રીતે લોન સરળતાથી મેળવી શકશો તે જાણી શકાશે.

 મુથુર ફાઇનાન્સ કેરળ રાજ્યમાં સ્થાપિત એક ભારતીય નાણાકીય સુવિધા પ્રદાન કરતી કંપની છે આ કંપની નાગરિકોને પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રૂપિયા 15,000 થી 50 લાખ સુધીની પર્સનલ લોન આપી રહી છે. આ લોન મેળવવા માટે તમારે કેવા પ્રકારના દસ્તાવેજો કરવા પડશે અને કેવી રીતે અરજી કરવાની રહેશે અને આ બેંક દ્વારા કેટલું વ્યાજ લેવામાં આવશે તેની વિગતવાર માહિતી નીચે મુજબ છે. 

પર્સનલ લોન વ્યાજ દર 

 જો તમે મથુર ફાઇનાન્સ બેન્ક દ્વારા પર્સનલ લોન મેળવવા માંગો છો તો તમારે વાર્ષિક 14% થી લઈ 22% સુધીનું વ્યાજ દર ચૂકવવું પડશે તેમજ આ લોન ને ચૂકવવાનો સમયગાળો પાંચ વર્ષનો રહેશે મુથુર ફાઇનાન્સ બેન્ક દ્વારા ખૂબ જ ઓછા ડોક્યુમેન્ટ વેરીફિકેશન પર ફક્ત 48 કલાકમાં ઇન્સ્ટન્ટ રજીસ્ટ્રેશન કરાવી લોન મેળવી શકો છો 

 લોન મેળવવા માટે જરૂરી દસ્તાવેજ

 મુથુર ફાઇનાન્સ કંપની દ્વારા પર્સનલ લોન મેળવવા માટે તમારે કેવાયસી કરેલું હોવું જરૂરી છે

 બેંક સ્ટેટમેન્ટ

 નોકરિયાત વર્ગ માટે પગાર મળ્યા ની છેલ્લી સ્લીપ

 બે પાસપોર્ટ સાઇઝના ફોટા

 આધારકાર્ડ

 મુથુર ફાઇનાન્સ બેન્ક પાસેથી પર્સનલ લોન મેળવવાની પાત્રતા

 આ કંપની દ્વારા જાહેર તેમજ ખાનગી બંને કંપનીઓમાં કામ કરનાર લોકો લોન મેળવી શકે છે

 ઉપરાંત નિયમિત અને સતત આવક મેળવતા સ્વરોજગાર ધરાવતા નાગરિકો આ બેંક પાસેથી લોન મેળવી શકે છે

કેલોન મળશે તે લાભાર્થીની આવક તેનો વ્યવસાય તેની ઉંમર વગેરે પર આધાર રાખે છે.

 પર્સનલ લોન મેળવવા માટે કેટલો ચાર્જ લાગશે

 મુથુર ફાઇનાન્સ બેન્ક દ્વારા પર્સનલ લોન મેળવવા પર બે ટકાથી ચાર ટકા પ્રોસેસિંગ ફી લાગે છે અને જો તમે આ પર્સનલ લોન મેળવવો છો અને તેના હપ્તા સમયસર ચૂકવી શકતા નથી તો તેમાં માસિક બે ટકા વધારે ચાર્જ આપવો પડશે તેમજ ચેક બાઉન્સ થશે તો 750 રૂપિયા અને તેના પર ટેક્સ એમ કુલ ટોટલ ચાર્જ પેનલ્ટી રૂપે ભરવો પડશે.

 મુથુર ફાઇનાન્સ ગ્રાહક સેવા નંબર 080-68436919

 ઉપર જણાવ્યા મુજબનો ટોલ ફ્રી નંબર મથુર ફાઇનાન્સ ગ્રાહક સેવા નો ટોલ ફ્રી નંબર છે આ નંબર પર કોલ કરીને તમે પર્સનલ લોન અંગેની સંપૂર્ણ માહિતી મેળવી શકો છો.

 મુથુર ફાઇનાન્સ પર્સનલ લોન અરજી પ્રક્રિયા

 સૌપ્રથમ મુથુર ફાઇનાન્સ ની ઓફિશિયલ વેબસાઈટ પર જાવ

 અહીં તેના હોમ પેજ પર સર્વિસેજ ટેબ પર્સનલ લોનના ઓપ્શન પર ક્લિક કરો.

 અહીં એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં ધ્યાનપૂર્વક તમામ માહિતી ભરો

 જરૂરી તમામ દસ્તાવેજ અપલોડ કરો

 અરજી ભરાઈ ગયા બાદ ચોકસાઈપૂર્વક વાંચો અને સબમેટ આપો

 48 કલાકમાં તમારે લોન અપલોડ કરી દેવામાં આવશે

 આ કંપની દ્વારા જરૂરી પ્રોસેસ કર્યા બાદ થોડા જ સમયમાં તમારી લોનની મંજૂર થયેલ રકમ તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

મુદ્રા લોન યોજના વિશે માહિતી જાણવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top