SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસો માટે બમ્પર ભરતી, લાયકાત, જગ્યા સહિતની વિગતો અહીં વાચો
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસો માટે બમ્પર ભરતી, લાયકાત, જગ્યા સહિતની વિગતો અહીં વાચો
Surat Municipal Corporation 2023, SMC bharti 2023, notification : સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા એપ્રેન્ટિસોને તાલીમ આપવવા હેતુથી ભરતી બહાર પાડી છે.
સુરત મહાનગરપાલિકામાં ભરતી
Surat Municipal Corporation 2023, SMC bharti 2023, notification : સુરત મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. સુરત મહાનગરપાલિકાએ એપ્રેન્ટિસોની ભરતી બહાર પાડી છે. સુરત મહાનગરપાલિકામાં ધી એપ્રેન્ટીસ એક્ટ 1961 હેઠળ વિવિધ ટ્રેડોમાં નિયત લાયકાત ધરાવતા 1000 જેટલા એપ્રેન્ટિસોને તાલીમ આપવવા હેતુથી ભરતી બહાર પાડી છે.
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ ઉપર Recruitment સેક્શનમાં જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. એપ્રેન્ટીસની જગ્યાઓ માટે જુદા જુદા ટ્રેડો તથા તેની લાયકાત ની માહિતી માટે આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચો.
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, મહત્વની વિગતો
- સંસ્થા સુરત મહનગરપાલિકા
- જગ્યા 1000
- પોસ્ટ એપ્રેન્ટિસ
- લાયકાત વિવિધ ટ્રેડ માટે અલગ અલગ લાયકાત
- એપ્રેન્ટિસનો સમય એક વર્ષ
- સ્ટાઇપન્ડ ₹ 9000 સુધી
- અરજીનો પ્રકાર ઓનલાઇન
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, પોસ્ટની વિગત.
પોસ્ટ ખાલી જગ્યા
- ઇલેક્ટ્રીશિયન 80
- ફીટર 20
- ડ્રાફ્ટસમેન (સીવીલ) 20
- સર્વેયર 20
- મીકેનીક (મોટર વ્હીકલ) 05
- મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ 05
- મીકેનીક ડીઝલ 10
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર 150
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ 180
- મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) 10
- એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ 200
- ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર 200
- માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ 100
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, એપ્રેન્ટીસનો સમયગાળો
સુરત મહાનગરપાલિકા દ્વારા બહાર પાડવામાં આવેલા એપ્રેન્ટીસોની ભરતીના નોટિફિકેશન પ્રમાણે વિવિધ 13 પ્રકારના ટ્રેડમાં એપ્રેન્ટિસનો સમયગાળો એક વર્ષનો રાખવામાં આવ્યો છે.
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, સ્ટાઇપન્ડ
પોસ્ટ સ્ટાઇપન્ડ
- ઇલેક્ટ્રીશિયન ₹ 8050
- ફીટર ₹ 8050
- ડ્રાફ્ટસમેન (સીવીલ) ₹ 8050
- સર્વેયર ₹ 8050
- મીકેનીક (મોટર વ્હીકલ) ₹ 8050
- મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ ₹ 8050
- મીકેનીક ડીઝલ ₹ 7700
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર ₹ 7700
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ ₹ 7700
- મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) ₹ 9000
- એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ ₹ 9000
- ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર ₹ 9000
- માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ ₹ 9000
SMC Recruitment 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, શૈક્ષણિક લાયકાત
પોસ્ટ શૈક્ષણિક લાયકાત
- ઇલેક્ટ્રીશિયન I.T.I ટ્રેડ પાસ.
- ફીટર I.T.I ટ્રેડ પાસ.
- ડ્રાફ્ટસમેન (સીવીલ) I.T.I ટ્રેડ પાસ.
- સર્વેયર I.T.I ટ્રેડ પાસ.
- મીકેનીક (મોટર વ્હીકલ) I.T.I ટ્રેડ પાસ.
- મીકેનીક રેફ્રીજરેશન એન્ડ એર કન્ડીશનિંગ I.T.I ટ્રેડ પાસ.
- મીકેનીક ડીઝલ I.T.I ટ્રેડ પાસ.
- હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર I.T.I ટ્રેડ પાસ.
- કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસીસ્ટન્ટ I.T.I ટ્રેડ પાસ.
- મેડિકલ લેબ.ટેક. (પેથોલોજી) ધો.12 (કેમેસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી વિષય સાથે) + Bsc
- એકાઉન્ટ્સ એક્ઝીક્યુટીવ બી.કોમ (એમ.કોમ ઉમેદવારને અગ્રીમતા આપવામાં આવશે.)
- ડોમેસ્ટીક ડેટા એન્ટ્રી ઓપરેટર બી.એ-બી.સી.એ.
- માઇક્રો ફાઇનાન્સ એક્ઝીક્યુટીવ બી.કોમ-બીબીએ
SMC bharti 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, નોટિફિકેશન.
ઓફિશિયલ નોટિફિકેશન PDF | ડાઉનલોડ કરો |
ઓફિશિયલ વેબસાઈટ | Apply Online |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
whatsapp ગ્રુપમાં જોડાવા | અહીં ક્લિક કરો |
SMC jobs 2023 : સુરત મહાનગરપાલિકામાં ભરતી, કેવી રીતે અરજી કરવી
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ https://www.suratmunicipal.gov.in/ ઉપર Recruitment સેક્શનમાં જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.