ICC World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 માં ઉતરશે આ 10 દેશના 10 મહારથી કેપ્ટન, કોણ કોના પર ભારી.
ICC World Cup 2023: વર્લ્ડ કપ 2023: ક્રિકેટ વર્લ્ડ કપ 2023: હાલ દરેક લોકો ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થવાની રાહ જુએ છે. આ વર્લ્ડ કપમાં કુલ 10 ટીમો 5 ઓક્ટોબર 2023 થી શરૂ થનારા વર્લ્ડ કપમાં આમને સામને ટકરાશે. ત્યારે આ 10 ટીમોમાં કોણ કોના પર ભરી પઢે એ તો આવનારા સમયમાં […]