બાળક આઈન્સ્ટાઈન જેવું હોશિયાર બની જશે દૂધમાં આ ત્રણ વસ્તુઓ મેળવી કરાવો સેવન.
બાળકોના વાલી ઘણીવાર તેમના બાળકોને બજારમાં મળતા પાવડર દૂધમાં ભેળવીને પીવડાવતા હોય છે જેમાં ઘણા પ્રકારના પ્રિવેન્ટીવ્સ અને રસાયણો હોય છે આવા પાવડર કરતાં ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓને દૂધ સાથે ભેળવીને પીવડાવીને બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક કરી શકાય છે.
અહીં અમે આ પોસ્ટ દ્વારા દરેક માતા-પિતાને તેમના બાળકોને દૂધમાં આ ત્રણ વસ્તુઓ મિક્સ કરીને પીવડાવવાની જાણકારી આપી રહ્યા છીએ જેના દ્વારા તેમના બાળકોનો માનસિક વિકાસ ખૂબ જ સારો થશે અને બાળક ખૂબ જ હોશિયાર થશે
બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે બજારમાં મળતા દૂધમાં ભેળવીને પીવડાવી શકાય એવા ઘણા ટોનિક મળે છે જે મોંઘા પણ હોય છે આવા મોંઘા ટોનિક ખરીદવા કરતાં ઘરમાં જ કેટલીક એવી વસ્તુઓ રહેલી છે જે બાળકોના મગજને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની જેમ તીક્ષણ સતત અને જાગૃત બનાવી દે છે આ વસ્તુઓને દૂધમાં ભેળવીને પીવડાવવાથી માત્ર એક મહિનામાં જ તમને ફરક દેખાવા લાગશે આનાથી તમારું બાળક ન માત્ર માનસિક રીતે તે જ બનશે સાથે સાથે તેનો શરીર પણ તંદુરસ્ત બની જશે
જાણીતા આયુર્વેદિક ડોક્ટર વિકે પાંડે કહે છે કે મોટાભાગના માતા પિતા આવો તેમના બાળકોને બજારમાં મળતા પાવડર દૂધમાં ભેળવીને પીવડાવી રહ્યા છે તે ઘણા પ્રકારના પ્રિવેટિવ્સ અને રસાયણોથી ભરપૂર હોય છે આના બદલે જો તમે દૂધમાં પૌષ્ટિક ઘરેલુ વસ્તુઓ મિક્સ કરીને પીવડાવો છો તો તે બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધારીને તેને હોશિયાર બનાવશે
દૂધમાં મધ ભેળવીને પીવડાવો
ડોક્ટર વિકે પાંડે નું કહેવું છે કે દૂધમાં મધ મિક્સ કરીને પીવાથી ઘણો ફાયદો થાય છે મધ શરીરમાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાનો ગુણ ધરાવે છે સાથે સાથે તે મગજના કોષો બનાવવાનો પણ કામ કરે છે આ ઉપરાંત મોત પાચન શક્તિ મજબૂત બનાવવા નો પણ કામ કરે છે
દૂધમાં ત્રીફળા પાવડર મિક્સ કરીને પીવડાવો
તમે દૂધમાં ત્રીફળા પાવડર મિક્સ કરીને પણ પી શકો છો આ ત્રિફળા પાવડર શરીરમાંથી ગંદકી દૂર કરે છે અને મનને ચપ્પડ બનાવે છે તેમણે વધુમાં જણાવ્યું કે વિટામીન એબીસી અને ઓમેગા 3 જેવા ઘણા વિટામિન ત્રિફળા પાવડરમાં જોવા મળે છે જે મગજને તે જ બનાવવા માટે વરદાન રૂપ છે
અખરોટ નું સેવન
તમે બાળકોને અખરોટનું સેવન પણ કરાવી શકો છો અખરોટમાં ઓમેગા 3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં જોવા મળે છે જેને ખાસ કરીને મગજનો ખોરાક કહેવામાં આવે છે અખરોટ મગજમાં નવા કોષો બનાવવામાં મદદ કરે છે
ડોક્ટર વિકે પાંડે જણાવે છે કે તમે તમારા મનપસંદ ડ્રાયફૂડને મિક્સ કરીને પાવડર બનાવી શકો છો આ પાવડર એક ચમચી દૂધમાં મિક્સ કરીને તમારા બાળકોને પીવડાવી શકો છો આ મિશ્રણ પ્રોટીન શેક જેવું સ્વાદ આપશે ડ્રાયફૂડનો પાવડર સમગ્ર શરીર અને મગજમાં નવા કોષોના નિર્માણમાં મદદ કરશે તે શરીરને ફીટ અને મનને ચપળ બનાવશે.
કોઈપણ બીમારી નો ઘરગથ્થુ ઉપચાર જાણવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |