બિગ બ્રેકિંગ ન્યુઝ / સેન્ટ્રલ બેંકે પેટીએમ બેંક પર અનેક નિયમો લાદીયા છે જાણો કઈ કઈ સુવિધાઓ બંધ થઈ જશે અને કઈ ચાલુ રહેશે
શું તમે paytm માં વાપરી રહ્યા છો તો આ માહિતી તમારા માટે છે. જાણો paytm ની કઈ કઈ સુવિધાઓ બંધ થઈ જશે અને કઈ શરૂ રહેશે. ભારતીય રિઝર્વ બેંકે પેટીએમ બેંક ને માર્ચ 2022 થી નવા યુઝર્સ એડ કરવાની મનાઈ ફરમાવી હતી અને બેંકને જાણવા મળ્યું કે બેંકે તેમના બેંક ગાઈડલાઈન નું પાલન કર્યું નથી […]