સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણો યોજનાનો ફોર્મ વ્યાજનો કેલ્ક્યુલેશન અને અન્ય વિગતવાર માહિતી જાણો.
સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણો યોજનાનો ફોર્મ વ્યાજનો કેલ્ક્યુલેશન અને અન્ય વિગતવાર માહિતી જાણો. સરકાર શ્રી દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જે સો ટકા સુરક્ષિત યોજના છે આ યોજના હેઠળ વાર્ષિક ઓછામાં ઓછા અઢીસો રૂપિયાથી રોકાણ કરી શકાય છે અને કેપેસિટી મુજબ વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ તમે […]