ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023-24 માટે ઓનલાઇન ફોર્મ કેવી રીતે ભરવું? |@digitalgujarat.gov.in
www.digital Gujarat.gov.in Scholarship | Digital Gujarat Registration | Gujarat.gov.in login | Digital Gujarat Scholarship helpline number | Digital Gujarat Scholarship 2022-23 login | Digital Gujarat Scholarship 2023-24 | Digital Gujarat Scholarship 2023 Last date | Digital Gujarat tablet । ડિજિટલ ગુજરાત | ડિજિટલ ગુજરાત gov | ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ | ડિજિટલ ગુજરાત portal | ડિજિટલ ગુજરાત પોર્ટલ | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ
Digital Gujarat scholarships 2022:
આ સ્કોલરશીપ ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી સ્કોલરશીપ છે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી ગુજરાત ડીજીટલ સ્કોલરશીપ યોજના વિદ્યાર્થીઓના ભણતરમાં આવતી તું કેસા હે મળી રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે. ડીજીટલ ગુજરાત સ્કોલરશીપ યોજના ગુજરાત રાજ્યમાં વસતા આર્થિક રીતે પછાત વર્ગના લોકો એટલે કે જે લોકો એવી ઈડબલ્યુએસ(EWS) વર્ગમાં આવતા હોય તે લોકો આ યોજના માટે અરજી કરી શકે છે.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
- યોજનાનું નામ ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
- લાભાર્થીઓ ગુજરાતના વિધ્યાર્થીઓ
- ફોર્મ ભરવાની રીત ઓનલાઈન
- છેલ્લી તારીખ 20/12/2023
- ઓફિશિયલ વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/
ડીજીટલ ગુજરાત પોર્ટલ પરથી સ્કોલરશીપનો લાભ કોણે-કોણે મળે?
- ધોરણ-11 & 12 (Standard-11 & 12)
- ડિપ્લોમા (Diploma)
- ITI ના અભ્યાસક્રમ (Course of ITI)
- સ્નાતકના અભ્યાસક્રમ (Undergraduate course)
- અનુસ્નાતકના અભ્યાસક્રમ (Postgraduate course)
- એમ.ફિલ (M.Phil)
- પી.એચ.ડી (Ph.D.)
Digital Gujarat Scholarship 2023 માટેના ડોક્યુમેન્ટ.
- જાતિનો દાખલો (સક્ષમ અધિકારીશ્રી)
- આવકનો દાખલો (સક્ષમ અધિકારીશ્રીનો)
- ધોરણ-10 માર્કશીટ
- તમામ અભ્યાસક્રમની વર્ષ વાઈઝ ફાઈનલ વર્ષની માર્કશીટ
- બેંક પાસબુક
- આધારકાર્ડની નકલ
- ધોરણ-10 બાદ અભ્યાસક્રમમાં બ્રેક પડેલ હોય તો શિષ્યવૃત્તિ ન મેળવેલ તે અંગેનું સોગંદનામું
- વિદ્યાર્થી જે હોસ્ટેલમાં રહેતા હોય તે હોસ્ટેલર તરીકેનું સર્ટિફિકેટ
- વિદ્યાર્થીએ ભરેલ ફીની પહોંચ
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- જો વિદ્યાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
- વિદ્યાર્થીના પરિણિત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટે કોણ ફોર્મ ભરી શકે ?
- ધો. 10 પછી કોર્સ કરતાં તમામ વિદ્યાર્થીઓ. જેવા કે; ધો.11,12 માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ, કોલેજ કરતાં વિદ્યાર્થીઓ, ITI કરતાં વિદ્યાર્થીઓ વગેરે.
- રિન્યૂઅલ અને ફ્રેશ વિદ્યાર્થીઓ માટે ફોર્મ શરૂ.
ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિનુ ફોર્મ કેવી રીતે ભરવુ ?
- સૌથી પહેલા તમારે ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર જવાનું થશે
- ત્યાં તમારા રજીસ્ટ્રેશન કરવાનું અને ત્યારબાદ લોગીન કરવાનું રહેશે.
- લોગીન કર્યા પછી તમારે Services ઉપર ક્લિક કરીને Scholarship Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
- પછી, Request A New Service અથવા Renew પર ક્લિક કરો
- તે કર્યા બાદ તમારે Continue to Services ઉપર ક્લિક કરવાનું રહેશે.
- Registration Details પેજ ખુલશે તેમાં સાચી વિગતો ભરીને Save And Next બટન પર ક્લિક કરો.
- પછી, Bank Details, Academic Details, Disability Details અને Attachment માં ડોક્યુમેન્ટ અપલોડ કરીને Save Draft કરો.
- હવે ઉપર આપેલ ચેકબોકસ પર ક્લિક કરી Verify Mobile Number ઉપર ક્લિક કરો.
- ઓટીપી કન્ફર્મ કર્યા બાદ તમારે Confirm And Final Submit ઉપર ક્લિક કરવાનું રહેશે એટલે તમારું ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2022-23 ફોર્મ સબમીટ થઈ જશે.
- હવે તમે તમારા ફોર્મની પ્રિન્ટ કઢાવી શકો છો અને તમારા સ્કૂલ કે કોલેજ માં આપવાની રહેશે.
ઉપયોગી લિન્ક
અરજી કરવા માટે સતાવાર સાઇટ | અહી ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે link 1 | અહીં ક્લિક કરો |
વધુ માહિતી માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવા માટે link 2 | અહીં ક્લિક કરો |