Gold Latest Price: સોના ચાંદીના લેટેસ્ટ ભાવ: સોના ચાંદીના ભાવો આપણે દરરોજ જાણતા હોઈએ છીએ છાપામાં , ન્યૂઝમાં તેમજ વારે ઘડીએ તેના ભાવોમાં ફેરફારો થતાં હોય છે. લોકો પોતાના સારા પ્રસંગોમાં પહેરવા માટે સોનાના દાગીના બનાવતા હોય છે. જેથી લોકો જ્યારે સોનાની ખરીદી કરે છે ત્યારે તે ભાવો જોતાં હોય છે. ત્યારે ઘણી વખત સવારે ઓછ ભાવો હોય અને સાંજે તે ફરીથી વધી ગયા હોય છે. આ માટે આજે અમે આ Gold Latest Price ની પોસ્ટ લઈને આવ્યા છીએ. જે તમને ટાઈમે ટાઈમે લેટેસ્ટ બાવો બતાવશે. આવો જોઈએ વધારે માહિતી આ બાબતે.
Gold Latest Price
ગાંધી જયંતિ બાદ અઠવાડિયાના પ્રથમ દિવસે જ બુલિયન માર્કેટમાં જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે. સોનાના લેટેસ્ટ ભાવો અને ચાંદીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં ચાંદીના ભાવોમાં 4500 રૂપિયા જેટલો ઘટાડો નોંધાયો છે. ચાંદીની ખરીદી કરનારા પણ વિચારમાં પડી ગયા છે કે ચંદિમના ભાવોમાં 4500 રૂપિયા જેટલો એકી સાથે ઘટાડો નોંધાયો છે. ઇંડિયન બુલિયન જવેલર્સ એસોશિયેશનની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર 999 પ્યુરિટી વાળું સોનું 56577 રૂપિયા જોવા મળી રહ્યું છે. ત્યારે અન્ય Gold Latest Price વિશે જોઈએ નીચે મુજબ.
આ પણ વાંચો: ICC World Cup 2023: ICC વર્લ્ડ કપ 2023 માં ઉતરશે આ 10 દેશના 10 મહારથી કેપ્ટન, કોણ કોના પર ભારી.
અન્ય કેરેટ મુજબ ભાવો
જો Gold Latest Price વિશેની માહિતી મેળવવી એ તો 916 પ્યુરિટી વાળા સોનાના ભાવો નીચે ગબડ્યા છે. જેનો ભાવ 51825 રૂપિયા જ થઈ ગયો છે. જે બે અઠવાડીયા પહેલા 54337 જેટલો ભાવ હતો. તેમજ 18 કેરેટની વાત કરવામાં આવે તો 42433 જેટલો ભાવ નોંધાયો છે. સોના તથા ચાંદીના ભાવોમાં સતત ઘટાડો નોંધાયો છે. જેના પગલે લોકો સોનાની ખરીદી પર આતંક મચાવી છે. અને હજુ પણ દિવાળી નજીક આવી રહી છે એટ્લે કદાચ હજુ પણ તેના ભાવોમાં ફેરફાર થઈ શકે છે.
ચાંદી ના લેટેસ્ટ ભાવો
આ અઠવાડિયાના 1 દિવસે ગાંધીજયંતી બાદ Gold Latest Price અને ચાંદીના ભાવોમાં સતત ઘટાડો નોંધાયો છે. સોનાની જેમ ચાંદી પણ નીચે ગબડી છે. જે ગયા અઠવાડિયે 71603 ની સપાટી પર હતી જે 4500 રૂપિયાના ઘાટા સાથે 67113 સુધીની સપાટી પર પહોચી ગઈ છે.
દિવાળી સુધીમાં ભાવ વધવાની શક્યતાઓ
આ ન્યૂઝ રિપોર્ટ અનુસાર હાલ સોના અને ચાંદીના ભાવોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે હજુ દિવાળીને થોડા દિવસો બાકી રહ્યા છે ત્યારે માર્કેટ અનુસાર લોકો ધનતેરસના દિવસે સોનાની ખરીદી વધારે કરે છે જેના પગલે સોના અને ચાંદીના ભાવોમાં વધારો થઈ શકે છે અને 24 કેરેટ શુધ્ધ સોનાની વાત કરવામાં આવે તો તે 62000 થી 64000 સુધી રહી શકે છે. અને ચાંદીમાં પણ વધારો નોંધાઈ શકે છે.
આ પણ વાંચો: આરોગ્ય વિભાગ ભરતી: અમદાવાદમાં આરોગ્ય વિભાગમાં ભરતી, અરજી કરવાની છેલ્લી તારીખ 07 ઓક્ટોબર 2023.
મિસ્ડ કોલ થી જાણો સોનાના લેટેસ્ટ ભાવો.
IBJA તરફથી કેન્દ્ર સરકાર દ્વારા જાહેર રજાઑ સિવાના શનિવાર અને રવિવારના દિવસો ઉપરાંતના દિવસોમાં મિસ્ડ્કોલથી Gold Latest Price જાની શકો છો. તેમજ 22 કેરેટ અને 18 કેરેટના સોનાના રિટેલ ભાવો 8955664433 પર મિસ્ડકોલ કરી ને જાની શકો છો. અને તમારા મોબાઇલમા SMS દ્વારા ભાવો આવી શકે છે. આ ઉપરાંત સોનાના પળેપળના ભાવો માટેની ઓફિશિયલ વેબસાઇટ https://ibjarates.com/ પરથી પણ જાણી શકો છો.
આજના સોનાના ભાવો
- Fine Gold (999) સોનાના ભાવ 1 ગ્રામના – 5658
- 22 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 5182
- 20 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 4243
- 18 કેરેટ સોનાના ભાવ 1 ગ્રામના – 3309
ઇંડિયન બુલિયન જવેલર્સ એસોશિયેશન
ઇંડિયન બુલિયન જવેલર્સ એસોશિયેશન દ્વારા બહાર પાડવામાં આવતા સોના ચાંદીના ભાવો જુદા જુદા પ્યુરિટી વાળા ભાવો બહાર પાડે છે. આ ભાવો ઘડામણ અને ટેક્સ વગરના હોય છે. IBJA દ્વારા બહાર પાડવામાં આવતા ભાવો દેશ ભરમાં માન્ય છે. પણ તેમાં GST નો સમાવેશ થતો નથી. તેથી ગ્રાહકો એ ઘરેણાની ખરીદી કર્યા બાદ જે કિંમત ચૂકવે છે તે આ ઓનલાઈન વેબસાઇટથી જુદા પડે છે કારણ કે તેમાં ઘડામણની મજૂરી અને ટેક્સ સાથે નું બિલ હોય છે.
અગત્યની લીંક
IBJA ની ઓફિશિયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ચેનલ જોઇન કરો | Click here |