WhatsApp ગ્રૂપમાં જોડાવો!

JMC Recruitment 2023

Spread the love

JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી, 60 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

JMC Recruitment 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી, 60 જગ્યાઓ માટે કરો અરજી, વાંચો સંપૂર્ણ માહિતી

Jamnagar Municipal coproration recruitment, JMC bharti 2023, notification : જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મંગાવી છે.રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે.

જામનગર મહાનગરપાલિકા ભરતી

Jamnagar Municipal coproration recruitment, JMC bharti 2023, notification : જામનગર મહાનગરપાલિકામાં નોકરી કરવા ઈચ્છતા ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓની ભરતી બહાર પાડી છે. જામનગર મહાનગરપાલિકાએ તાજેતરમાં વધારાના મદદનીશ ઈજનેર અને જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટની જગ્યાઓ માટે અરજી મંગાવી છે.રસ ધરાવતા ઉમેદવારો 30 સપ્ટેમ્બર 2023થી ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી પ્રક્રિયા 14 ઓક્ટોબર 2023 સુધી ચાલશે.

JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વની માહિતી

સંસ્થા જામનગર મહાનગરપાલિકા (JMC)
પોસ્ટ વધારાના મદદનીશ ઈજનેર અને કારકુન
ખાલી જગ્યાઓ 60
નોકરીનું સ્થળ જામનગર
એપ્લિકેશન મોડ ઓનલાઇન
વયમર્યાદા મહત્તમ 33 વર્ષ

આને પણ વાંચો : અમદાવાદ હેલ્થ વિભાગમાં CHO ની નવી ભરતી જાહેર

JMC Bharti 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, ખાલી જગ્યાઓની વિગતો

પોસ્ટ ખાલી જગ્યા
વધારાના મદદનીશ ઈજનેર 30
જુનિયર ક્લાર્ક કમ કમ્પ્યુટર ઓપરેટર 30

JMC vacancy 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, શૈક્ષણિક લાયકાત

પોસ્ટ શૈક્ષણિક લાયકાત
વધારાના મદદનીશ ઈજનેર બી.ટેક.માં ડિગ્રી/ડિપ્લોમા
કારકુન ગ્રેજ્યુએટ અંગ્રેજી/ગુજરાતી ડેટા એન્ટ્રી વર્ક 5000 KDPH

JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, નોટિફિકેશન

JMC Jobs 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, પગાર ધોરણ

પોસ્ટ પગાર
અધિક મદદનીશ ઈજનેર ₹17,000
કારકુન ₹ 15,500

JMC Placement 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, મહત્વપૂર્ણ તારીખો

સૂચના તારીખ: 27-9-2023
સબમિશનની શરૂઆતની તારીખ: 30-9-2023
સબમિશન માટેની છેલ્લી તારીખ: 14-10-2023

JMC Recruitment 2023 | જામનગર મહાનગરપાલિકા ભરતી, પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી?

ટેસ્ટ/ઇન્ટરવ્યુ

રસધરાવતા ઉમેદવારોએ જામનગર મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈ http://www.mcjamnagar.com ની મુલાકાત લેવી
લાયક ઉમેદવારો તેમની અરજી તમામ જરૂરી દસ્તાવેજોની નકલો એક પાસપોર્ટ સાઇઝના ફોટા સાથે મોકલે છે.
નોંધ: અરજદારોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલા અધિકૃત સૂચના કાળજીપૂર્વક વાંચે.

અગત્યની લિંક

ઓફિશિયલ વેબસાઈટ માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
સત્તાવાર નોટિફિકેશન માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top